News of Saturday, 28th September 2019
વિજયભાઇનું અચુક નિશાન
સુરતના તાપી વેલી ઇન્ટનેશનલ સ્કુલમાં ગઇકાલે ઇન્ડોર સ્પોટ્સ કોમ્પલેક્ષનું વિજયભાઇએ ઉદ્ઘાટન કરેલ. આ પ્રસંગે વિજયભાઇએ વિવિધ રમતો ઉપર હાથ પણ અજમાવ્યો હતો. અચુક નિશાન સાધવામાં હંમેશા સફળ રહેલ શ્રી રૂપાણીએ શુટીંગ રેન્જમાં રાયલ દ્વારા પણ અચૂક નિશાન સાધ્યું હતુ. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ હાજર રહેલ.
(1:30 pm IST)