ગુજરાત
News of Friday, 28th September 2018

લુણાવાડાની મુવાડા ગામે પ્રા ,શાળાની છતના પોપડા પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઇજા :બે છાત્રોને લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાયા

 

લુણાવાડાઃ ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવા ઉપરાંત શાળા પણ જર્જરિત હોવાનું બહાર આવ્યું છે મુવાડા ગામે પ્રાથમિક શાળાની છતના પોપડા પડતા શાળાના 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી જેમાં . ધોરણ 1 નો એક અને ધોરણ 5 ના બે વિદ્યાર્થીઓને  માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે લુણાવાડા ખાતે આવેલી કોટેજ હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે.

(12:41 am IST)