News of Wednesday, 28th July 2021
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીને આમંત્રણ
વડાપ્રધાન કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાય એ અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી
અમદાવાદ : મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખીય છે કે 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે.વડપ્રધાન મોદી કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી કાર્યક્રમ ના જોડાય એ અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.
(12:27 pm IST)