ગુજરાત
News of Saturday, 28th May 2022

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના મહેમાન બન્યા છે આજે સવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને શ્રી અમિતભાઇ શાહ અને તેમના ધર્મપત્નીએ ધન્યતા અનુભવી હતી (વિડિયો કૌશલ સવજાણી-ખંભાળિયા)

(8:07 pm IST)