News of Monday, 28th May 2018
ધોરણ-10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 80,06 ટકા પરિણામ ;સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 37,35 ટકા
અમદાવાદ :માર્ચ 2018માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થોડું આંચકાજનક આવ્યું છે. આ વખતે સુરત જિલ્લાનું સૌથી વધુ 80.06 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 37.35 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા પણ આ વખતે ઘટી છે. ગત વર્ષે 451 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે આ વખતે આ સંખ્યા 368 રહી છે
(9:35 pm IST)