ગુજરાત
News of Monday, 28th May 2018

ડેન્યુબ ગ્રુપ યુએઇમાં ૧૦ વર્ષ માટે રેસિડન્સી મુદત વધતા

દુબઇના રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટીના ગ્રાહકો-રોકાણકારો ઉત્તમ સેવા આપવા સજજ

અમદાવાદઃ હાલમાં જ યુએઇ કેબિનેટે જે બે નિર્ણયો લીધા કે જેમા વિદેશી રોકાણકારો, કવોલીફાઇડ પ્રોફેશનલ્સ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ૧૦ વર્ષ માટે રેસિડન્સી પરમિટ આપવી તેમજ પ્રાઇવે કંપનીઓની ૧૦૦ ટકા ફોરેન ઓનરશીપ ઓફર કરવા જેવા આ નિર્ણયોથી દેશમાં મોટાપાયે રિયલ એસ્ટેટ વિભાગ દાનુબે પ્રોપર્ટીઝ નવા પ્રોપર્ટીના ગ્રાહકો તથા રોકાણકારોને સેવા આપવા સજજ છે.

 ડેન્યુબ ગ્રુપ એન્ડ  પ્રોપર્ટીઝના ચેરમેન રિઝવાન સાજને કહયું હતુ, '' આપણા સૌમાંથી અનેક લોકો માટે આ ઘણી જ આનંદપુર્વક અને આશ્ચર્ય પમાડે એવી વાત છે કેમકે લાંબા  સમય સુધી વિદેશીઓને રેસિડન્સી ન આપવાના નિયમને દુર કરવામાં આવ્યો છે- જે નિર્ણય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) ના સભ્ય દેશની નિતિના આધારે લેવાયો છે.

(4:08 pm IST)