News of Wednesday, 28th April 2021
અમદાવાદમાં ધૂળની પ્રચંડ ડમરી સાથે તોફાની પવન ફૂંકાતાં આઈપીએલ મેચ રોકી દેવાયો
અમદાવાદમા અત્યારે રાત્રે ૯.૧૫ આસપાસ ધૂળની ભારે ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી દિલ્હી વી. બેંગલોર ની IPL ક્રિકેટ મેચ થોડા સમય માટે રોકી દેવામા આવી છે.
(9:50 pm IST)