ગુજરાતમાં જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સમયે સર્જાયેલી ઘટનાની આછેરી ઝલક
- ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકાવાય.
- વડોદરાના ધાનેરા ગામે મતદાન માટે લાગી લાંબી લાઇનો આણંદની પેટલાદ બેઠકના મતદાન કેન્દ્રના ઇવીએમમાં ખામી સર્જાઇ
- ઝઘડીયા તાલુકામાં મતદાન માટે લાઇનો
- સૌરાષ્ટ્ર-ગુજરાતની જિલ્લા તાલુકા પંચાયતમાં મતદાનમાં ગ્રામ્ય મહિલાઓનો ઉત્સાહ : સવારથી મતદાન મથકોએ મહિલાઓની કતારો.
- કપડવંજમાં કોંગી ભાજપના અધ્યક્ષ વચ્ચે બોલાચાલી પોલીસે મામલો શાંત કર્યો
- વડોદરાના એપીએમસીમાં મતદાન અટકાવાયું : ઇવીએમની ખામીનું કારણ.
- ગરમી હોવા છતા મતદારો મતદાન માટે ઉમટી પડયા.
- ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ.
- સુરેન્દ્રનગરમાં મતદાન માટે એકંદરે નિરાશા : બપોર સુધીમાં મતદારોની હાજરી નહિવત જોવાય.
- આદિવાસી વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન.
- વિરમગામમાં કોંગ્રેસના ઉમેદાવર ઉભા નથી વર્ષોથી અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની પરંપરા
-વટાવણમાં મતદાન માટે ભારે લાઇનો