ગુજરાત
News of Friday, 28th January 2022

મહાનગરોમાં થાક ખાતો કોરોના:વધતી રિકવરી વચ્ચે વધતો મૃત્યુઆંક ચિંતાજનક :રાજ્યમાં નવા 12.131 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 22.070 દર્દીઓ સાજા થયા :વધુ 30 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.375 થયો :કુલ 10.14.501 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1.94.350 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4124 કેસ,વડોદરામાં 2517 કેસ,રાજકોટમાં 1213 કેસ,સુરતમાં 1181 કેસ,ગાંધીનગરમાં 399 કેસ,પાટણમાં 286 કેસ,જામનગરમાં 269 કેસ, ભાવનગરમાં 218 કેસ, કચ્છમાં 206 કેસ,વલસાડમાં 166 કેસ,બનાસકાંઠા અને મહેસાણામાં 157- 157 કેસ,નવસારીમાં 151 કેસ,ભરૂચમાં 148 કેસ, આણંદ અને મોરબીમાં 138- 138 કેસ, ખેડામાં 129 કેસ, સાબરકાંઠામાં 106 કેસ,પંચમહાલમાં 85 કેસ,જૂનાગઢમાં 84 કેસ, અમરેલીમાં 78 કેસ,સુરેન્દ્રનગરમાં 69 કેસ, તાપીમાં 39 કેસ, દાહોદમાં 35 કેસ, ગીર સોમનાથમાં 33 કેસ, દેવભૂમિ દ્વારકામાં 27 કેસ, મહીસાગરમાં 23 કેસ,અરવલ્લી અને નર્મદામાં 18-18 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, ડાંગ અને પોરબંદરમાં 10-10 કેસ, બોટાદમાં 5 કેસ નોંધાયા :હાલમાં 1.07.915 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈહતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 12.131 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 22.070 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા

દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળીબાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 12.131 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 22.070 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 10.14.501 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 4,વડોદરા કોર્પોરેશનમાં 3,સુરત,ભાવનગર કોર્પોરેશન, ભરૂચ અને વલસાડમાં 2-2,સુરત કોર્પોરેશન,વડોદરા,રાજકોટ,જામનગર કોર્પોરેશન, ગાંધીનગર ,પંચમહાલ , મહીસાગર અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 30 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.375 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 89.56 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.94.350 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.73.85.041 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.07.915 એક્ટિવ કેસ છે, જેમાંથી 297 લોકો વેન્ટિલેટર પર અને 1.17.618 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10.14.501 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 4,વડોદરા કોર્પોરેશનમાં 3,સુરત,ભાવનગર કોર્પોરેશન, ભરૂચ અને વલસાડમાં 2-2,સુરત કોર્પોરેશન,વડોદરા,રાજકોટ,જામનગર કોર્પોરેશન, ગાંધીનગર ,પંચમહાલ , મહીસાગર અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 30 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.375 થયો છે 
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12.131 કેસમાં અમદાવાદમાં 4124 કેસ,વડોદરામાં 2517 કેસ,રાજકોટમાં 1213 કેસ,સુરતમાં 1181 કેસ,ગાંધીનગરમાં 399 કેસ,પાટણમાં 286 કેસ,જામનગરમાં 269 કેસ, ભાવનગરમાં 218 કેસ, કચ્છમાં 206 કેસ,વલસાડમાં 166 કેસ,બનાસકાંઠા અને મહેસાણામાં 157- 157 કેસ,નવસારીમાં 151 કેસ,ભરૂચમાં 148 કેસ, આણંદ અને મોરબીમાં 138- 138 કેસ, ખેડામાં 129 કેસ, સાબરકાંઠામાં 106 કેસ,પંચમહાલમાં 85 કેસ,જૂનાગઢમાં 84 કેસ, અમરેલીમાં 78 કેસ,સુરેન્દ્રનગરમાં 69 કેસ, તાપીમાં 39 કેસ, દાહોદમાં 35 કેસ, ગીર સોમનાથમાં 33 કેસ, દેવભૂમિ દ્વારકામાં 27 કેસ, મહીસાગરમાં 23 કેસ,અરવલ્લી અને નર્મદામાં 18-18 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, ડાંગ અને પોરબંદરમાં 10-10 કેસ, બોટાદમાં 5 કેસ નોંધાયા છે

 

(8:19 pm IST)