ગુજરાત
News of Wednesday, 27th October 2021

પોલીસ ગ્રેડ પે આંદોલન વેગવંતુ: ઈડર અને હિંમતનગરમાં પોલીસ સ્ટેશન સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા: ગાંધીનગરમાં મહિલા બાળકો ધરણા પર બેઠા

 

અમદાવાદ :  ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે આંદોલન વેગવંતુ બન્યું છે. જેમાં ઈડર અને હિંમતનગરમાં પોલીસ સ્ટેશન સામે કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જયારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિવારની મહિલા અને બાળકો ધરણાં પર બેઠા હતા

(9:19 pm IST)