News of Wednesday, 27th October 2021
ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 છોકરાઓ ગુમ : છેલ્લા 5 દિવસમાં 10 છોકરાઓ ગુમ થતા ખળભળાટ
ગાંધીનગરઃ ગાંધીનગરમાં બાળસંરક્ષણ ગૃહમાંથી 7 છોકરાઓ ગુમ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગાંધીનગર સેક્ટર 17 બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 છોકરા ગુમ થયા છે છેલ્લા 5 દિવસમાં 10 છોકરાઓ ફરાર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે
(10:08 pm IST)