News of Tuesday, 27th September 2022
અમિતભાઈ શાહે સહપરિવાર બહુચરાજી માતાની આરતી ઉતારી
ગાંધીનગર : આજે મંગળવારે બીજા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે માદરે વતન માણસામાં પરિવાર સાથે ખૂબ જ ભાવપૂર્વક બહુચર માતાજીની પૂજા કરી આરતી ઉતારી હતી અમિતભાઈએ હૃદયના ભાવ સાથે આખી આરતી ગાઇ હતી.
(12:02 am IST)