ગુજરાત
News of Thursday, 26th May 2022

બોડેલીના સૂર્યા ઘોડા ગામ નજીક મોડેલ એશ્રા પટેલની અકસ્માત:બે કાર સામસામે અથડાઈ:એશ્રા પટેલ ગંભીર

ગંભીર ઈજાગ્રસ્ત એશ્રા પટેલને વધુ સારવાર માટે વડોદરા ખસેડાઈ

છોટાઉદેપુરની મોડેલ એશ્રા પટેલની કારનો અકસ્માત થયો છે. બોડેલીના સૂર્યા ઘોડા ગામ નજીક બનેલા આ અકસ્માતમાં એશ્રા પટેલ સહિત કારસવાર બંનેને ઈજાઓ પહોંચી હતી.બે કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત એશ્રા પટેલને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા એશ્રા પટેલ ચર્ચામાં હતી.

(12:53 am IST)