News of Wednesday, 27th May 2020
નવસારી જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ : મુંબઈથી આવેલ વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ : ગણદેવીમાં પણ એક વ્યક્તિને કોરોના વળગ્યો
નવસારી જિલ્લામાં વધુ કોરોના કેસો જોવા મળી રહ્યા છે. આજે વધુ બે કેસો આવ્યા છે. મુંબઈ થી નવસારી આવેલ 73 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ તો ગણદેવી એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવેલ છે. હાલ નવસારીમાં 12 કોરોના કેસો એક્ટિવ છે.
(11:59 am IST)