ગુજરાત
News of Tuesday, 27th April 2021

તાપી જિલ્લાના તાલુકાઓમા આજે ૧૦૧ નવા કેસો : વધુ ૫૧ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :તાપી જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૨૭ મી એપ્રીલ નાં રોજ વાલોડ ૩૦, વ્યારા ૨૫, ડોલવણ ૦૫, સોનગઢ ૨૯, ઉછછલ ૦૩, નિઝર ૦૭, અને કુકરમુંડા ૦૨, મલી કુલ ૧૦૧ નવા કેસો નોંધાયા છે.સાથે આજે ૫૧ દર્દી ઓ સાજા પણ થયા છે.

(6:53 pm IST)