ગુજરાત
News of Saturday, 27th April 2019

અગન જ્વાળા માં લપેટાતુ ગુજરાત: સૌથી વધુ કચ્છના ન્યુ કંડલામાં 45.2 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર 45.0 , અમરેલી 44.9 , રાજકોટ 44.7 , વડોદરા 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ગરમી ભુક્કા બોલાવી રહી છે મહત્તમ તાપમાનનો પારો સતત ઊંચે ચડતો રહે છે બપોરના સમયે તાપમાન સતત વધી જતા કર્ફ્યુ જેવો માહોલ છવાઇ જાય છે આજે પણ ગુજરાત અગનજ્વાળામાં લપેટાઈ ગયું છેસૌથી વધુ તાપમાન કચ્છના ન્યુ કંડલામાં 45.2 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર 45.0 , અમરેલી 44.9 , રાજકોટ 44.7 , વડોદરા 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન  ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે

     આજે અમદાવાદમાં 43.6 ડીસા 43.4 વડોદરા 44.4 સુરત 43 2 રાજકોટ 44.7 ભાવનગર 43.7 , પોરબંદર 43.6 વેરાવળ 39.1 ઓખા 31.07 ભુજ 43.8 , સુરેન્દ્રનગર 45.0 ન્યુ કંડલા  45 2 કંડલા એરપોર્ટ 44.7 અમરેલી 44.9 ગાંધીનગર 43.4 મહુવા 43.4 દિવ 41. 2 વલસાડ 40.4 વલ્લભવિદ્યાનગર 43.6 દ્વારકા 31.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(9:37 pm IST)