ગુજરાત
News of Saturday, 27th March 2021

સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હાલમાં હોમ ક્વોરેન્ટાઇન થયા

સુરતના નવનિયુક્ત મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મેયર હેમાલીબેન બોઘાવાલાનો RTPCR  ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને હાલમાં હોમ ક્વોરેન્ટાઇન થયા છે  અને તેઓની તબિયર સ્થિર છે

(9:48 pm IST)