ગુજરાત
News of Saturday, 27th February 2021

આ વખતે ઉનાળામાં આકરી ગરમી રહેશે, મે મહિનામાં પારો ૪૫ ડીગ્રીને આંબી જશેઃ માર્ચ બાદ ગરમીમાં વધારોઃ અંબાલાલ પટેલ

રાજકોટઃ હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિના બાદ ગરમીમાં વધારો થશે, એપ્રિલમાં દેશના કેટલાક ભાગોમાં કરા પડશે જેની ગુજરાતના કેટલાક ભાગોમાં અસર પણ પડશે. રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરતના કેટલાક ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમી પડશે. ૧૫ માર્ચથી ગરમીમાં વધારો થતો જશે, મે મહિનામાં ગરમીનો પારો ૪૫ ડીગ્રીએ પહોંચી જશે.

(2:39 pm IST)