ગુજરાત
News of Thursday, 27th January 2022

પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલની કાર ભડભડ સળગીઃ જાનહાની ટળી

વડોદરાઃ રાજય સરકારના પૂર્વ મંત્રી અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઇ પટેલની ઇનોવા કાર કોઇ કારણોસર વહેલી સવારે સળગી ઉઠી હતીઃ કાર જયુબીલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરવામાં આવી હતીઃ જાનહાની કે ઇજા ટળી હતી.

 

(11:37 am IST)