ગુજરાત
News of Tuesday, 26th December 2017

મંચ પર અમિત શાહ અને શંકર ચૌધરી ચર્ચામાં ગુંથાયા

રાજકોટ :. આજે ગાંધીનગરમાં શપથ શરૂ થતા પૂર્વે મંચ પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ કોઈ મુદ્દે ચર્ચા કરી સૌનું ધ્યાન ખેંચેલ તે પ્રસંગની તસ્વીર

(5:51 pm IST)