ગુજરાત
News of Tuesday, 26th December 2017

ઇશ્વરભાઇને 'ઉપરવાળા'ના આશીર્વાદ ફળ્યા !

રાજકોટઃ પીએમઓમાંથી છેલ્લી ઘડીએ ફોન આવ્યો અને બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારનો વિજયભાઇ રૂપાણી કેબીનેટમાં સમાવેશ કરાયાનું આધારભુત વર્તુળો જણાવે છે.

(5:48 pm IST)