ગુજરાત
News of Tuesday, 26th December 2017

વિજયભાઈ -નીતિનભાઈને આવકારતા ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્ટ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીપદે વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રીપદે નીતિનભાઈ પટેલ સહિત પ્રધાનમંડળે શપથ લેતા તેઓને ઉદ્યોગવિકાસ મંડળ ટ્રસ્ટના બીપીનભાઈ ગઢીયાએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(5:48 pm IST)