ગુજરાત
News of Saturday, 26th November 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં માથાભારે શખ્સની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી

વડોદરા: ચૂંટણીના પગલે પોલીસ પ્રશાસન ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરી રહી છે. જે આધારે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં માત્ર એક વર્ષમાં ચારથી વધુ મારામારીના ગુનામાં સંડોવાયેલ યસ ઉર્ફે લસ્સી સંતોષભાઈ વસાવ (રહે- દિનદયાલનગર ,ગોત્રી રોડ ) ની અટકાયત કરી તેને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડ્યો હતો.

(5:31 pm IST)