ગુજરાત
News of Friday, 26th November 2021

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી પડશે :બે દિવસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ગગડશે

અમદાવાદ : રાજયમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઇ રહ્યો છે,રાજ્યમાં રાત્રે ઠંડીનો  ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થઇ શકે છે.

(11:28 am IST)