ગુજરાત
News of Thursday, 26th November 2020

ભાજપ દ્વારા શહેર અને જિલ્લાનું આંતરીક માળખુ આજે અથવા કાલે જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના

રાજકોટ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે શહેર - જિલ્લાના તમામ પ્રમુખો સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ સુચનાઓ આપી : કાર્યદક્ષ અને પક્ષના વફાદારોને પ્રાથમિકતા આપવા તેમજ તમામ જ્ઞાતિના પક્ષના કાર્યકરોને સ્થાન મળે તે માટે આદેશો કરાયા

(12:50 pm IST)