ગુજરાત
News of Tuesday, 26th November 2019

ડાંગના હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલ્ટી ખાઈ જતા ત્રણ લોકોના કરૂણમોત : 10થી વધુ ઘાયલ

 

ડાંગ જિલ્લાના પૂર્વ પટી વિસ્તારમાં આવેલા હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી ગઈ હતી. જેમાં 3નાં મોત થયા હતા અને 10થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સુબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(10:51 pm IST)