ગુજરાત
News of Tuesday, 26th October 2021

જર્મન એલચી લિન્ડનર ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા: ગુજરાતમાં જર્મનીની ૧૦ કંપનીઓ કાર્યરત

જર્મનીના ભારત ખાતેના એલચી વોલ્ટર જે લિન્ડનર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આજે ગાંધીનગર ખાતે મળ્યા હતા. તેમણે શ્રી પટેલને જણાવેલ કે ૧૦થી વધુ જર્મન કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ભુપેન્દ્રભાઈએ આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં જર્મનીને પાર્ટનર બનવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

(5:57 pm IST)