ગુજરાત
News of Saturday, 26th September 2020

વિધાનસભાનું સાતમું સત્ર સમાપ્ત :સોમવારે સચિવાલય તમામ કામકાજ માટે બંધ રહેશે

અમદાવાદ : ચૌદમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર આજે તા,25ના રોજ સમાપ્ત થતા ગુજરાત વિધાનસભા સચિવાલય સોમવાર તા,28ના રોજ તમામ કામકાજ માટે બંધ રહેશે તેમ ગુજરાત વિધાનસભાના નાયબ સચિવ રીટા મહેતાની  યાદી જણાવે છે

(9:49 pm IST)