ગુજરાત
News of Thursday, 26th September 2019

વડોદરા: કેનેડાના વર્ક પરમીટના વિઝા અપાવવાના બહાને વિઝા એજન્ટે એડવાન્સ 2 લાખ પડાવી રફુચક્કર થઇ જતા પોલીસે તજવીજ હાથ ધરી

સુરતશહેરમાં:ડુમ્મસ રોડના કાર શો-રૃમમાં નોકરી કરતા યુવાન સહિત પાંચ જણાને કેનેડા વિઝા અપાવવાના બ્હાને એડવાન્સ પેટેલાખ રૃપિયા લઇ રફુચક્કર થઇ જનાર ઠગ એજન્ટ વિરૃધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જહાંગીરાબાદ કેનાલ રોડ સ્થિત પેવેલીયન વાસુ પુજયમાં રહેતો જેકીશ સુરેસચંદ્ર ગાંધી ડુમ્મસ રોડ સ્થિત લેન્ડ રોવરના શો-રૃમમાં સર્વિસ મેનેજર તરીકે નોકરી કરે છે. જેકીશની સાથે શો-રૃમમાં નોકરી કરતા અંકુર ભુપેન્દ્ર જરીવાલા દર્શન ભુપેન્દ્ર મોદીદિપક જયંતિલાલ મીી અને કોટક બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા જેકીશના સાઢુભાઇ નિરવ અનિલકુમાર મોદીએ કેનેડા જવા માટે વર્ષ 2019 ના ઓકટોબર માસમાં સાગર મનુભાઇ પદમાણી (રહે. પ્રયાગરાજ એપાર્ટમેન્ટવેસુ) નો સંર્પક કર્યો હતો.

(5:20 pm IST)