ગુજરાત
News of Wednesday, 26th June 2019

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે નવજાત શિશુના મૃત્યુનો ડોક્ટર પર આક્ષેપ

સુરત:લિંબાયતમાં બે દિવસ પહેલા મહિલાએ મૃત હાલતમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. બાદમા  મહિલાનાં પરીવારે આક્ષેપ કર્યા કે ડોકટરે યોગ્ય સારવાર નહી આપતા નવજાત શિશુનું મોત થયુ

સ્મીમેર હોસ્પિટથી મળતી માહિતી મુજબ ગોડાદરામાં રહેતા 30 વર્ષીય ગર્ભવતી સંધ્યા  સીંગને ગત તા.21મી પ્રસૃતિની પીડા ઉપડતા સારવાર માટે  સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં ગત તા.23મીએ તેણે મૃત નવજાત શિશુને જન્મ આપ્યો હતો. તેથી તેમના પરિવારમાં છુપો રોષ દેખાયો હતો.

(5:32 pm IST)