News of Tuesday, 26th May 2020
ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશો અમદાવાદની સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લેશે : સાવધ રહેવા તાકીદ
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને ગુજરાત આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ પોતાની જાતને તૈયાર રાખે,હોસ્પિટલમાં કોઈ એક દિવસે સરસ મજાની સવારમાં અમારી હાજરી હોસ્પિટલમાં જોઈ શકાશે ગુજરાત હાઇકોર્ટ ( ન્યુઝ ફર્સ્ટ )
(8:55 pm IST)