ગુજરાત
News of Thursday, 26th March 2020

આંક જ અઠવાડીયામાં આખું ગુજરાત સ્ક્રીન થઇ જશે : હોમ કોરન્ટાઇનને ગંભીરતાથી નહિ લેનાર સામે આકરા પગલાંઓ લેવાશે : ડો,જયંતિ રવિ

અમદાવાદ : ગુજરાતમાં કુલ 22,304 હોમ કોરન્ટાઇન છે,ગુજરાતમાં 236 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે સર્વે અને સ્ક્રીન કરાયા છે કુલ 30,746 લોકોની આંતર રાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટ્રી

(8:35 pm IST)