ગુજરાત
News of Wednesday, 25th January 2023

યુ.ઍન.દ્વારા રિલીઝ થનાર ચિલ્ડ્રન સોંગમાં આણંદની ફુટપાથ શાળાના બાળકોની પસંદગીઃ ૧ર ઍપ્રિલે યુ.ઍનના ટેલિકાસ્ટમા બાળકો ચમકશે

ગુજરાત પ્રવાસે આવેલા યુ.ઍન.ઍમ્બેસેન્ડર વેસ્ટર્ન મેલકરોનીયના ધ્યાને ફુટપાથ શાળાના ગરીબ બાળકો આવ્યા

આણંદ તા.રપઃ આણંદમા મહિલા અધ્યાપિકા ઉશા શર્મા દ્વારા ગરીબ બાળકોને ફુટપાથ પર શાળા ઉભી કરી શિક્ષણ અપાય  છે. ગુજરાત પ્રવાસે આવેલા યુ.ઍન.ઍમ્બેસેન્ડરે સ્ટ્રીટ ચિલ્ડ્રન સોંગ માટે ફુટપાથની શાળાના બાળકોની પસંદગી કરી છેે.

(5:13 pm IST)