ગુજરાત
News of Wednesday, 25th January 2023

બારડોલી કડોદરા રોડ પર અજાણ્યા વાહન ચાલકે દંપતીને હડફે લીધા અકસ્માતે ગુમ થયેલા સાગર પાટીલનો મૃતદેહ ઓળખાયોઃ પત્ની સારવાર હેઠળ

અકસ્માત સર્જનાર કાર ચાલક યુવકને ૧ર કિ.મી. ઢસડી ગયોઃ પોલીસે તપાસ હાથ ધરી

સુરત તા.રપ : બારડોલી કડોદરા રોડ પર સર્જાયેલા અકસ્માતે ગુમ થયેલ સાગર પાટીલનો મૃતદેહ ઓળખાયો છે કાર ચાલકે દંપતીને હડફેટે લીધા બાદ ફરાર થઇ ગયો હતો મૃતકના પત્ની સારવાર હેઠળ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)