ગુજરાત
News of Sunday, 26th January 2020

સુરતમાં 40 ફૂટ ઉંચા સાઈન બોર્ડ પર ચઢી યુવકે ધમાલ મચાવી :ક્રેઈનથી મદદથી નીચે ઉતાર્યો

યુવકને પોલીસના હવાલે કરવામાં આવ્યો

  સુરતના રિંગરોડ વિસ્તાર પર અસ્થિર મગજના યુવકે ધમાલ મચાવી હતી આશરે  35થી 40 ફૂટ ઉંચા સાઈન બોર્ડ પર ચઢી હંગામો મચાવ્યો હતો. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવકને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ આ યુવકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

(8:47 pm IST)