ગુજરાત
News of Wednesday, 25th November 2020

ગોધરા. ST બસમાં સગર્ભા મહિલાની થઈ ડિલિવરી,108 ઇમર્જન્સી ટીમે કરાવી પ્રસુતિ

ગોધરા. ST બસમાં સગર્ભા મહિલાની ડિલિવરી 08 ઇમર્જન્સી ટીમે પ્રસુતિ  કરાવી હતી આ અંગે મળતી વિગત મુજબ વાવડીટોલ નાકા પાસે મહિલાને પ્રસવ પીડા ઉપડતા ST બસ થોભાવી  હતી અને  પ્રસુતિ કરાવાઈ હતી ,મુસાફર મહિલાએ સ્વસ્થ બાળક ને આપ્યો જન્મ મધ્યપ્રદેશના ધાર ગામની મહિલા અમરેલી.થી દાહોદ તરફની બસ માં હતી માંતા અને સ્વસ્થ નવજાત બાળક ને ગોધરા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યાછે 

(8:46 pm IST)