ગુજરાત
News of Sunday, 25th September 2022

ગુજરાતમાં કોરોનાના નવા 102 કેસ : રાજકોટ - જિલ્લામાં છ કેસ નોંધાયા

રાજકોટ તા.૨૫ :   છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના 106 નવા કેસ નોંધાયો છે જ્યારે રાજકોટમાં ચાર અને ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ નોંધાતા રાજકોટ અને જિલ્લામાં છ કેસ નોંધાયો છે જોકે હવે કોરોના કેસ ઘટવા લાગ્યા છે જેથી લોકોમાં પણ ચિંતા ઘટી છે.

 

(9:35 pm IST)