News of Friday, 25th September 2020
અમદાવાદ અને કેવડીયા વચ્ચે દૈનિક અંદાજે આઠ ફલાઈટનું આવજા કરશે
સી-પ્લેનમાં 14 પેસેન્જરોની સિટીંગ કેપેસિટી હશે
અમદાવાદ અને કેવડીયા વચ્ચે રોજ અંદાજે કુલ આઠ ફલાઈટનું આયોજન હાલ વિચારણા હેઠળ છે.ચાર ફલાઈટ અમદાવાદથી ઉપડે અને ચાર ફલાઈટ કેવડીયાથી અમદાવાદ પરત ફરે એ પ્રમાણેનું નકકી કરવામાં આવી રહ્યું છે. 31 ઓકટોબરથી શરૂ થવાની જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે એવા સી-પ્લેનમાં 14 પેસેન્જરોની સિટીંગ કેપેસિટી હોવાનું જાણવા મળ્યું છે
(12:06 pm IST)