ગુજરાત
News of Tuesday, 25th September 2018

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે :રાજ્યમાં ફાર્મા ઉદ્યોગમાં નોકરીને લગતી ખાસ વેબસાઈટ શરુ કરાઈ

 

અમદાવાદ :ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે વિદ્યાર્થીઓ અને ફાર્મા ઉદ્યોગના હિતમાં નોકરીને લગતી ખાસ વેબસાઈટનો શુભારંભ કર્યો છે. તે ઉપરાંત વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે નિમિત્તે કાઉન્સિલે મેડિકલ સ્ટોર, ફાર્મા ઉદ્યોગ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે અનેક પગલાં લેવા એકશન પ્લાન ઘડી કાઢ્યો છે

   http://gujaratpharmacycouncil.org/gspc_job_portal.php ઉપલબ્ધ છે.

(10:03 pm IST)