ગુજરાત
News of Monday, 25th March 2019

સુરત સીટમાં ભાજપના દર્શન જરદોષ ઉપરાંત નીતિન ભજિયાવાળા,અજય ચોક્સી, દર્શિની કોઠિયાની દાવેદારી

સુરત ;આગામી લોકસભા ચૂટણીં માટે ગુજરાતની 26 બેઠકો પૈકી 16 સીટના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને હવે 10 સીટના ઉમેદવારોની પસંદગી થવાની બાકી છે તેમાં સુરત બેઠકનો પણ સમાવેશ થાય છે સુરતમાં સાંસદ દર્શના જરદોષ ઉપરાંત સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા, પૂર્વ મેયર અજય ચોકસી અને મહિલા અગ્રણી દર્શીની કોઠિયાએ દાવેદારી નોંધાવી છે.

(9:06 pm IST)