ગુજરાત
News of Monday, 25th March 2019

પાટીદારોના ગઢ મહેસાણામાં સાંસદ જયશ્રી પટેલ સહીત અનેક દાવેદારો :ભાજપની વધતી મૂંઝવણ

મહેસાણા :લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે અને રાજ્યની 28 પૈકી 16 બેઠક માટેના ઉમેદવાર જાહેર કાર્ય છે અને હજુ 10 સીટ પર ઉમેદવારના નામની જાહેરાત બાકી છે તે પાકી ટીદારોના ગઢ ગણાતી મહેસાણા બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ તથા પાટીદાર અગ્રણી સી.કે.પટેલ પણ લોકસભા ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે..

(8:44 pm IST)