ગુજરાત
News of Tuesday, 25th January 2022

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાજપે બનાવેલી પેજ સમિતિના સભ્યો ને સંબોધન વલસાડમાં કાર્યકરો જોડાયા

વલસાડ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ શહેર ભાજપ યુવા મોરચાનાના પ્રમુખ મિહિરભાઈ પાંચલ અને યશ પટેલ પણ જોડાયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા ભારતીય જનતા પાર્ટી ના સમગ્ર દેશના પેજ સમિતિ ના સભ્યો સાથે નમો એપ ના માધ્યમ થકી સીધો સંવાદ કર્યો હતો આ તબક્કે વલસાડ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મીડીયા  કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ શહેર ભાજપ યુવા મોરચાનાના પ્રમુખ મિહિરભાઈ પાંચલ અને યશ પટેલ એ પણ જોડાયા હતા

(8:50 pm IST)