ગુજરાત
News of Tuesday, 25th January 2022

પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ગુજરાત પોલીસ દળના ૧૯ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક જાહેર

સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ સહિતના પોલીસ અધિકારીઓના નામ જાહેરઃ ૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને ૧૭ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર



 

(4:08 pm IST)