News of Tuesday, 24th November 2020
સુરત સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર: પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠક ચૂંટાયા
બંને હોદેદારોને 15-15 મત મળ્યા : પ્રમુખ માટે ભરત સુદામ પટેલ ઉભા હતા જેમને 2 મત મળ્યા
સુરત : સુમુલ ડેરીના ચેરમેન -વાઈસ ચેરમેન માટે થયેલા મતદાનનું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠક ચૂંટાયા છે બંને હોદેદારોને 15-15 મત મળ્યા હતા પ્રમુખ માટે ભરત સુદામ પટેલ ઉભા હતા જેમને 2 મત મળ્યાછે
(1:12 pm IST)