ગુજરાત
News of Saturday, 24th October 2020

ડીસામાં જુના શાકમાર્કેટ પાસે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ ભભૂકી : માલસામાન બળીને ખાખ : અંદાજે બે લાખનું નુકશાન

ડીસા: ડીસામાં  જુના શાકમાર્કેટમાં આવેલી ક્રિષ્ના રેડિયો નામની ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી હતી, આગમાં દુકાનમાં પટેલ તમામ ઇલેક્ટ્રોનિક્સ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જેના કારણે દુકાન માલિકને અંદાજે બે લાખથી વધુનું નુકસાન થયું હતું.

(8:23 pm IST)