ગુજરાત
News of Saturday, 24th September 2022

ઓવૈસીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ૩ બેઠક ઉપર ઉમેદવારોના નામ કર્યા જાહેર

જમાલપુર ખાડિયા બેઠક ઉપર સાબિર કાબલીવાલા, દાણીલીમડા બેઠક ઉપર કૌશિકાબેન પરમાર અને સુરત પૂર્વ બેઠક ઉપર વસિમ કુરેશીને ઉમેદવાર તરીકે જાહેર

અમદાવાદ : આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય હલચલ અને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે, ત્યારે આજે અસદઉદ્દીન ઓવૈસીએ ૩ બેઠક ઉપર ઉમેદવારોના નામની કરી જાહેરાત છે. AIMIMએ ઉમેદવાર જાહેર કર્યા છે. જમાલપુર ખાડિયા બેઠક ઉપર સાબિર કાબલીવાલા, દાણીલીમડા બેઠક ઉપર કૌશિકાબેન પરમાર અને સુરત પૂર્વ બેઠક ઉપર વસિમ કુરેશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

(10:26 pm IST)