News of Monday, 24th September 2018
સાબરકાંઠાના રેલ્લાવાડા માઝુમ નદી ગાંડીતુર :એક કરોડના ખર્ચે બનેલો પુલ બેસી ગયો
સાબરકાંઠાના રેલ્લાવાડા માઝૂમ નદી ગાંડીતૂર બની છે. છીટાદરા હિમતપુર બોર્ડર પર માઝૂમ નદી પર 1 કરોડના ખર્ચે તાજેતરમાં જ એક પુલ તૈયાર કરાયો હતો. જો કે હાલમાં પડેલા ભારે વરસાદના પગલે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ પુલ બેસી જતા આ પુલની કામગીરી સામે સવાલ ઉભા થઇ ગયા છે
(8:12 pm IST)