News of Saturday, 24th August 2019
ગુજરાતની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરતા વિજયભાઇ
અમદાવાદ-સુરત-ગાંધીનગરની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્વરિત નિર્ણય લઇ કલીયર કરી છે. રાજ્યમાં પ્રધ્ધતિસરના શહેરી વિકાસ આયોજનને આપી વેગ મળશે.
(11:41 am IST)