News of Saturday, 24th July 2021
અમદાવાદમાં ભારે વરસાદ શરૂ : સાઉથ બોપલમાં ભારે પવન સાથે વરસાદ : વસ્ત્રાપુર, બોડકદેવ, વેજલપુર, ગુરુકુળ સહિત પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર
અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો સાઉથ બોપલમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો આ સિવાય વસ્ત્રાપુર, બોડકદેવ, વેજલપુર, ગુરુકુળ સહિત પશ્ચિમ વિસ્તારોમાં મેઘમહેર થઇ છે
(7:08 pm IST)