ગુજરાત
News of Monday, 24th June 2019

રાજયસભા માટે ભાજપ : આજે નામો જાહેર કરશે

અમદાવાદ,તા.૨૪: ગુજરાત રાજય સભા માટે બંને ઉમેદવારોના નામો કાલ સાંજ સુધીમાં ભારતીય જનતા પક્ષ જાહેર કરી દેશે તેમ જાણવા મળે છે.

અમિતભાઈ શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાઇ આવતા ગુજરાતમાંથી રાજયસભાની બે બેઠકો ખાલી પડી છે.

(4:10 pm IST)